દેશ-વિદેશ
News of Monday, 7th October 2019

માંસની ઉણપને પૂર્ણ કરવા માટે ચીનમાં વિશાળકાય ભૂંડને રાખવામાં આવશે

નવી દિલ્હી: ચીનમાં પાર્ક મીટ ભૂંડના માસની ઉણપને પૂર્ણ કરવા માટે દેશના દક્ષિણ વિસ્તારમાં વિશાળકાય ભૂંડને પાળવામાં આવશે અહીંયા એક એવું ફાર્મ હાઉસ બન્યું છે જ્યાં  ભૂંડને રાખવામાં આવે છે. જે ધ્રુવીય રીછની સમાન છે. તેમનું વજન 500 કિલો એટલે કે  1102 પાઉંડ બરાબર હોવાનું માલુમ પડી રહ્યું છે.

               આ ભૂંડનું વેચાણ 10000થી વધારે યુઆન એટલે કે અંદાજે 1400 ડોલર સુધીનું હોય છે જે સામાન્ય ભૂંડ કરતા 3 ગણું વધારે હોવાનું જાણવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમા ભૂંડને ફાર્મના માલિક પેંગ કોંગ પણ કહે છે.

(6:28 pm IST)