News of Saturday, 7th September 2019
ઇરાની ટેંકર સીરીયાઇ બંદરગાહ પાસે હોવાની તસ્વીર આવી સામેઃ યુએસ કંપનીનો દાવો
જિબ્રાલ્ટર દ્વારા મુકત કરવામાં આવેલ ઇરાની તેલ ટેંન્કર આદ્રીયાન દરિયા-૧ સિરીયાઇ બંદરાહ ટાર્ટસની પાસે હોવાની તસ્વીર સામે આવી છે.
અમેરીકી સ્પેસ ટેકનોલોજી કંપની મેકસાટ ટેકનોલોજી તરફથી મળેલ ઉપગ્રહ તસ્વીરોમાં પોતનું ત્યાં હોવાની જાણકારી મળી છે જો કે ઇરાની અધિકારીઓએ પોતાના સીરીયામાં હોવાની વાતનો સ્વીકાર નથી કર્યો.
બ્રિટીશ મરીન્સએ જુલાઇમાં ટેન્કર જપ્ત કર્યુ હતુ. પહેલા આ ટેન્કરનું નામ ગ્રેસ-૧ હતુ.
(12:26 am IST)