News of Friday, 7th September 2018
પબ્લિક ટોયલેટમાં થઇ રહેલ આ વર્તનથી કોરિયાઈ સરકાર મુશ્કેલીમાં
નવી દિલ્હી: દક્ષિણ કોરિયામાં સાર્વજનિક સૌચાલયમાં અનાજોતા કેમેરાની સમસ્યા વધતી રહી છે.આ સમસ્યાએ ખુબજ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે જેના કારણે દેશની સરકાર ચિંતામાં મુકાઈ ગઈ છે.રાજધાની સિયોલમાં ખુફિયા કેમેરાની શોધ થઇ ગઈ છે.અને હવે સૌચાલયમાં લગાવવામાં આવતા કેમેરા વિષે તપાસ કરી શકાય છે.જે કારણોસર 6000થી વધુ કેમેરા જપ્ત કરવામાં આવ્યા છે.
(5:59 pm IST)