દેશ-વિદેશ
News of Friday, 7th September 2018

બ્રેમ્પટનમાં પંજાબી ડ્રગ ચોરની ધરપકડ

નવી દિલ્હી: પીલ રિજન પોલીસે પીલ રિજન ગ્રેટન ટોરંટો એરિયા તેમજ દક્ષિણ-પશ્ચિમ ઓટોરિયો રાજ્યના વિસ્તારમાં નશીલા પદાર્શોની તસ્કરી તેમજ મોટા સ્તર પર ચાલતી ચોરી તેમજ ધોખાધડી કરનાર એક વ્યક્તિનો પર્દાફાશ કર્યો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કેનેડાની ખુફિયા તપાસ એજન્સીઓએ આ વોરંટ જાહર કરી કાયર્વાહી હાથ ધરી છે જેમાં 10 લોકોની ધરપકડ કરી છે.

(5:57 pm IST)