દેશ-વિદેશ
News of Friday, 7th August 2020

લેબનાનમાં ઘાતક વિસ્ફોટ પછી અમેરિકાએ મદદ આપવાની શરૂ કરી

નવી દિલ્હી:અમેરિકાએ લેબનાનમાં મોટા પાયે થયેલ ઘાતક વિસ્ફોટ પછી મદદ કરવાની શરૂ કરી દીધી છે. તેમજ આ દીર્ઘકાલિક ચિંતાઓ વચ્ચે થઇ રહેલ અધિકારી  કઈ રીતે નક્કી કરશે કે મદદ માટેની સામગ્રીઓ જરૂરિયાતના લોકો માટે કઈ રીતે પહોંચાડવામાં આવે.

       અમેરિકી સૈન્ય મધ્ય કમાનથી 11 પેલેટ ભોજન,પાણી તેમજ દવાની જરૂરિયાની વસ્તુઓ લઈને પહેલેથીજ  સી-17 પરિવહન વિમાન બુધવારના રોજ કતરમાં ઉતર્યું હતું તેમજ અન્ય હજુ 2 24 કલાકની અંદર પહોંચી જશે તેવી આશા જણાઇ રહી  છે. આ દરમિયાન, સ્વીડન અને ફ્રાંસે લેબનોનને ઘટનાની તપાસમાં મદદ કરવાનો ભરોસો આપ્યો છે. 

(7:46 pm IST)