દેશ-વિદેશ
News of Tuesday, 7th August 2018

નેપાળમાં ભૂસખલનના કારણે 7 બાળકો સહીત એક મહિલા મોતને ભેટી

નવી દિલ્હી: નેપાળમાં એક અઠવાડિયા દરમ્યાન ભૂસખલનના  કારણે એક મહલ સહીત ઓછામાં ઓછા 7 બાળકોના મોત નિપજ્યા છે આ વચ્ચે ભારે વર્ષ,ભુસખ્લન અને પૂરના કારણે અધિકારીઓએ સોમવારના રોજ ચેતવણી આપી હતી ભારે વરસાદના કારણે બચાવ દળના કર્મચારીઓએ રાજધાની કાઠમંડુથી 310 કિલોમીટર દૂર ભેરી શહેરમાં એક ગૂમ યુવકની તલાશ કરી રહ્યા છે.

(6:17 pm IST)