દેશ-વિદેશ
News of Tuesday, 7th August 2018

પાકિસ્તાનમાં જોવા મળ્યો ગબબર સિંહ

નવી દિલ્હી: જાણીતી ફિલ્મ શોલેના પાત્રના ગબબર સિંહના અવતારમાં જોવા મળેલ અજમદ ખાન હંમેશા લોકોને યાદ રહી ગયા છે અજમદ ખાને પોતાના દમદાર અભિનયથી ગબબર સિંહનો ભય લોકોના દિલમાં પેદા કરી દીધો હતો.હિન્દી ફિલ્મોના વિલેનનું પાત્ર ભજવનાર અજમદ ખાન આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ ફરી એકવાર તેના પાત્રને લઈને ચર્ચા થઇ રહી છે હાલમાં સોશિયલ મીડિયા પર એક શખ્સની ફોટો ખુબજ વાયરલ થઇ રહી છે જે ઘણા અંશ સુધી ગબબર ખાન જેવો જ દેખાઈ રહ્યો છે.

(6:12 pm IST)