દેશ-વિદેશ
News of Saturday, 7th July 2018

ડ્રગ્સનો કર્જો ઉતારવા માતાએ પુત્રને વેચી દીધો

નવી દિલ્હી: ટેક્સાસમાં એક માટે પોતાના ડ્રગ્સનો કરજો ચૂકવવા માટે પોતાના 7 વર્ષીય બાળકને અઢી હજાર ડોલરમાં વેચી દીધો છે ટેક્સાસના જન સુરક્ષા વિભાગે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગયા અઠવાડિયે કોપર્સ ક્રિસ્ટીની 29 વર્ષીય એસમેરેલ્ડા ગારજની ધરપકડ કરવામાં આવી છે અને તેમને પોતાના બાળકને પોતાનો કરજો ચુક્ક્વ માટે અઢી હજાર ડોલરમાં વેચી દીધો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

 

(5:07 pm IST)