દેશ-વિદેશ
News of Saturday, 7th July 2018

સીરિયાના પૂર્વી હિસ્સામાં કારમાં બોંબ ધમાકામાં ઓછામાં ઓછા 18ના મોત

નવી દિલ્હી: સીરિયાના પૂર્વી વિસ્તારમાં શુક્રવારના રોજ એક કાર બોંબ હુમલામાં અમેરિકાની અગુવાઈ વાળા સૈન્યબળના 11 સભ્યો સહીત ઓછામાં ઓછા 18 લોકોના મોત નિપજ્યા છે આ સૈન્યબળે ઇસ્લામિક સ્ટેટથી જંગ લડી રહી છે.સિરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના પ્રમુખ રામી અબ્દુલ રહેમાને જણાવ્યું હતું કે પૂર્વી ડિર એજજોરના અલ બસાયરા શહેરમાં સિરિયન ડેમોક્રીટિક ફોરસેજના એક અડ્ડા પર કાર બોંબ ધમાકો થયો હતો.

 

 

(5:06 pm IST)