દેશ-વિદેશ
News of Saturday, 7th July 2018

માલદિવનો ભારતને ફરી ઝટકો

નવી દિલ્હી: ગયા મહિને ભારતને વર્ક પરમીટ અને  ભેટમાં આપેલ હેલીકૉપટર પરત કરીને ઝટકો આપ્યા બાદ માલદિવે હવે આ અઠવાડિયે પાકિસ્તાન સાથે કરાર કરીને ભારત માટે મુસીબત વધારી દીધી છે માલદિવે પાકિસ્તાન સાથે પાવર સેક્ટર મજબુર કરનાર ક્ષમતા વાળા બિલ્ડિંગનું નિર્માણ માટે કરાર કરી લીધું છે માલદિવે સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કંપની સ્ટૅલકોના પ્રતિનિધિઓને ગયા અઠવાડિયે પાકિસ્તાન જઈને હસ્તાક્ષર કર્યા હતા.

(5:05 pm IST)