દેશ-વિદેશ
News of Friday, 7th June 2019

વિદેશી જાહેર થયા પછી ડિટેંશન કેમ્પમા રહેતા સેનાના પૂર્વ અધિકારીને મળ્યા જામીન

ફોરેનર્સ ટ્રિબ્યુનલ દ્વારા વિદેશી ઘોષિત કર્યા પછી આસામના ડિટેંશન કેમ્પમાં રહેતા ભારતીય સેનાના પૂર્વ અધિકારી મોહમદ સનાઉલ્લાહને ગૌહાટી હાઇકોર્ટએ જામીન આપ્યા છે. આ પહેલા આસામ પોલીસએ બોર્ડર બ્રાન્ચના એક પૂર્વ સબ ઇન્સપેકટર પર કારગીલ યુદ્ધ લડી ચૂકેલ સનાઉલ્લાહ વિરૂદ્ધ ખોટો રીપોર્ટ તૈયાર  કરાવવાને લઇ એફઆઇઆર દાખલ થઇ હતી.

(11:34 pm IST)