દેશ-વિદેશ
News of Friday, 7th June 2019

થાઇલેન્ડના પૂર્વ પ્રધાનમંત્રી થાકસ્નિને ર વર્ષની સજાઃ ધરપકડનો આદેશ

     થાઇલેન્ડની એક અદાલતએ પૂર્વ પ્રધાનમંત્રી થાકસિન શિનવાત્રાને પોતાના કાર્યકાળ દરમ્યાન એક લોટરી યોજના શરૂ કરવાના સંબંધમા બે વર્ષની સજાણ્ સંભળાવી છે. અને ધરપકડનો આદેશ આપ્યો છે. આ યોજના ત્યાંના કાનૂન અને આધિકારીક નિયમો વિરૂદ્ધ લાવવામા આવી હતી. આ પહેલા એમને એક અન્ય મામલામાં ૩ વર્ષની સજા મળી હતી.

(10:00 pm IST)