દેશ-વિદેશ
News of Friday, 7th June 2019

અમેરિકામાં બાળકીથી ૧૦૦ વખત દુષ્કર્મ કરવા અને એમને લાઇવ સ્ટ્રીમ કરવા માટે શખ્સને ૧ર૦ વર્ષની જેલ સજા

અમેરિકાના આયોવામાં એક બાળકીથી ૧૦૦ વખત દુષ્કર્મ કરવા અને ઉત્પીડનની ઘટનાને લાઇવ સ્ટ્રીમ કરવા માટે એક ર૯ વર્ષીય શખ્સને ૧ર૦ વર્ષની જેલની સજા મળી છે. બાળકીના જન્મથી એને ૬ વર્ષની થવા સુધી શખ્સ એને દુષ્કર્મ કરતો રહ્યો.  પીડિત બાળકીને માર્ચ ર૦૧૮ મા દોષિતના ઘેરથી બચાવવામા આવેલ.

(9:59 pm IST)