દેશ-વિદેશ
News of Friday, 7th June 2019

પુત્રનો લેટર ખોલવા પર પિતાને થઇ બે વર્ષની કેદની સજા

નવી દિલ્હી: આમ તો પત્રાચારની વ્યવસ્થા ખુબજ જૂની થઇ ગઈ છે હવે જમાનો ઈમેલ વ્હોટ્સએપ અને વિડીયો કોલનો થઇ ગયો છે પરંતુ લેટરની એક  એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને સહુ કોઈને અચરજ થાય સ્પેનમાં  એક પિતાને અદાલતે એટલા માટે સજા કરી છે કે તેમને પોતાના પુત્રનો પત્ર ખોલીને વાંચી લીધો હતો આ કારણોસર અદાલતે તેમને  વર્ષની જેલની સજાની સુનવણી કરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:48 pm IST)