દેશ-વિદેશ
News of Friday, 7th June 2019

અહીંયા ઓફિસમાં કપડાં વગર કામ કરે છે કર્મચારી

નવી દિલ્હી:  વ્યક્તિના પોશાક તેની ખાસિયત ખુબજ રજૂ કરતી હોય છે વ્યક્તિને સન્માન અપાવવામાં તેમના કપડાં ખુબજ મહત્વનો ભાગ ભજવે છે અને મોટા ભાગે લોકો કપડા વગર ઘરની બહાર નીકળતા હોય છે  શું તમે ક્યારે પણ એવું સાંભળ્યું છે કે કર્મચારીઓ ઓફિસે કપડાં પહેર્યા વગરના જાય પરંતુ વોશિંગટનમાં એક કંપનીમાં કર્મચારીઓ ન્યૂડ બનીને ઓફિસે જાય છે અને તેમનું કામ કરતા હોવાની માહિતી એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળી રહી છે.

(5:48 pm IST)