દેશ-વિદેશ
News of Friday, 7th June 2019

અમેરિકી એરફોર્સે સિખ-અમેરિકી વાયુસૈનિકોને દાઢી અને પાઘડી રાખવાની અનુમતિ આપી

નવી દિલ્હી: અમેરિકી વાયુ સેનાએ એક સિખ  વાયુસૈનિકને દાઢી અને પાઘડી રાખવાની અનુમતિ આપી દીધી છે દેશના હવાઈ બળમાં ધર્મ પર આધારિત આ પ્રકારની છૂટછાટની આ પ્રથમ ઘટના છે  એક વાયુસૈનીકે  આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  પહેલા ડ્રેસ કોડને લઈને અલગ અલગ નિયમ બનાવવામાં આવ્યા હતા પરંતુ હવે સિખ સૈનિકોને પોતાના ધર્મ મુજબ રહેવાની અનુમતિ આપી દેવામા આવી છે.

(5:47 pm IST)