દેશ-વિદેશ
News of Friday, 7th June 2019

ન્યુયોર્ક પોલીસે 50 વર્ષ પછી આ કારણોસર માંગી માફી

નવી દિલ્હી: અમેરિકામાં સમલેંગિકો વિરુદ્ધ હિંસાનો ઉપયોગ કરવા પર પ્રથમવાર ન્યુયોર્ક પોલીસ ચીફે માફી માંગી છે આજ રોજ મળેલ સમાચાર એજન્સી દ્વારા ન્યુયોર્કના પોલીસ ચીફે સ્ટોનવોલ ઘટના દરમ્યાન સમલેંગિક સમુદાય વિરુદ્ધ હિંસાનો ઉપયોગ કરવા બદલ માફી માંગી છે આ અવસર પર ન્યુયોર્ક પોલીસ ચીફે આ બયાનમાં ન્યુયોર્કમાં સમલેંગિક સમુદાયનો દિલ જીતી લીધું છે.

(5:46 pm IST)