દેશ-વિદેશ
News of Friday, 7th June 2019

સેંસરની મદદથી બાળકના રડવા પાછળનું કારણ જાણી શકાશે

નવી દિલ્હી:નાના બાળકોને રડવાથી નજર અંદાજ કરવું કયારેક ખુબજ ભારે પડતું હોય છે મોટા ભાગે લોકો તેને સામાન્ય રડવાનું સમજતા હોય છે પરંતુ ક્યારે આ પાછળ ખુબજ મોટું કારણ છૂપાયેલ હોય છે જયારે અસલી વાત સામે આવે ત્યારે ત્યારે એવું થાય છે કે કાશ પહેલા આ વાતની ખબર પડી હોત વૈજ્ઞાનિકોએ હવે બાળકોની ખુબજ સારી સંભાળ માટે આર્ટિફિશિયલ ઇંટેલીજેંસ યુક્ત એક નવું ટેબલ વિકસિત કર્યું છે જે બાળકના રડવાનું સાચું કારણ જણાવી શકશે। આ માધ્યમથી જાણી શકાશે કે બાળકના રડવા પાછળ સાચે શું કારણ જવાબદાર છે.

(5:45 pm IST)