News of Friday, 7th June 2019
અફઘાનિસ્તાનના ખ્વાજા ઓમરી જિલ્લામાં સેનાનો ફરીથી કબ્જો
નવી દિલ્હી: અફઘાનિસ્તાનની સુરક્ષા બ્લોએ પૂર્વી ગજની પ્રાંતમાં તાલિબાન આતંકવાદીઓના કબ્જાવાળા ખ્વાજા ઓમેરી જિલ્લામાં ફરીથી પોતાનો કબ્જો જમાવી લીધો છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક વર્ષ પછી અફઘાનિસ્તાનના બહાદુર સુરક્ષા સુરક્ષા બળોએ સુરક્ષાબળોએ શુક્રવારના રોજ નવ વાગ્યાની આસપાસ લગભગ આતંકવાદ વિરોધી હુમલામાં ખ્વાજા ઓમરી જિલ્લાને પોતાના કબ્જામાં લીધું હતું.
(5:44 pm IST)