News of Thursday, 7th June 2018
અમેરિકન ડોક્ટર દંપતી કાર પર નીકળ્યું 44 દેશોની યાત્રા પર
નવી દિલ્હી: અમેરિકામાં રહેનાર ડોક્ટર રાજેશ કડકયાં અને ડોક્ટર દર્શન કડક્યાં આજે ભારતના મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં પોહ્ચ્યા છે આ દંપતી 44 દેશોની યાત્રા કાર લઈને કરશે. ત્યા સુધી તેમને 18 દેશોની યાત્રા કરી લીધી છે. હવે તે ભારતની યાત્રા પર આવ્યા છે. અહીંયા તે પ્રખ્યાત શહેરોની મુલાકાત કરશે.
(9:02 pm IST)