દેશ-વિદેશ
News of Thursday, 7th June 2018

બ્રિટેનમાં મસ્જિદ અને ગુરુદ્વારામાં લાગી આગ

નવી દિલ્હી: બ્રિટેનમાં પ્રસિદ્ધ ગુરુદ્વારા અને મસ્જિદમાં આગ લગાડવામાં આવી છે. જેમાં પાણીના વેગે આગે ગુરુદ્વારામાં ફેલાઈ ગઈ હતી. પોલીસ દ્વારા બન્ને ઘટનાની તપાસ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર પેટ્રોલથી ભરેલ બોટલથી ગુરુદ્વારાના દરવાજા પાસે આગ લગાવડામાં આવી હતી. જેનાથી થયેલ ધુમાડાના કારણે એલાર્મ વાગ્યું અને ઘટના સ્થળે ફાયી બ્રેગેડ આવી ગયું અને આગ પર કાબુ મેળવી લીધું હતું. બન્ને જગ્યા પરના સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ તપાસ કરી રહી છે.

(9:01 pm IST)