દેશ-વિદેશ
News of Thursday, 7th June 2018

અહીં કચરાના બદલે મળશે ભરપેટ ભોજન લંડનમાં 'ધ રબિશ કેફે' ની અનોખી ઓફર

એક સંસ્થાએ પ્લાસ્ટિક કચરાના વધતા બોજ નિયંત્રણ માટે કાફે શરૂ કર્યુ

લંડનમાં ચાલી રહેલા 'ધ રબિશ કેફે' માં ગ્રાહકોને ખાસ પ્રકારની ઓફર કરવામાં આવે છે. જેમાં ગ્રાહકોએ ભોજન માટે પૈસા નહિ પરંતુ રિસાઈલ કરી શકાય તેઓ કચરોથી ચૂકવણુ કરવાનું રહે છે. જો કે આ કાફે મહિનામાં માત્ર બે દિવસ જ શરૂ રહે છે. અહીં ભોજન વહેલા તે પહેલાના ધોરણે પીરસવામાં આવે છે. 'ઇ-કવર' નામની એક સંસ્થાએ પ્લાસ્ટિક કચરાના વધતા બોજ નિયંત્રણ માટે આ કાફે શરૂ કર્યુ છે.

(8:47 pm IST)