દેશ-વિદેશ
News of Thursday, 7th March 2019

માનવીના કારણે 1700 જીવ પ્રજાતિઓ વિલુપ્ત થવાનો ભય

નવી દિલ્હી: માનવી પોતાના સ્વસ્થ માટે ભૂમિ પ્રયોગ સતત વધારીને અન્ય જીવોનું પ્રાકૃતિક આવાસ છીનવી રહ્યું છે હેઠળ 1700 જીવ પ્રજાતિઓ આગામી 50 વર્ષમાં વિલુપ્ત થવાની સંભાવના જણાઈ રહી છે  એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ  માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  મનુષ્ય દ્વારા સતત વધી રહેલ ભૂમિ ઉપયોગના કારણે અન્ય જીવોને તેની સજા ભોગવવાની નોબત આવી છે. અને તેની પ્રજાતિ લુપ્ત થતી જઈ રહી છે.

(6:00 pm IST)