દેશ-વિદેશ
News of Wednesday, 7th March 2018

પાકિસ્તાનના પુરૂષો સાથે લગ્ન કરવાના આરોપમાં ચીને ડઝનથી વધુ મુસ્લીમ મહિલાઓની ધરપકડ કરી

 ઇસ્લામબાદઃ પાકિસ્તાનના ઉત્તરીય સરહદ વિસ્તારમાં પુરૂષો સાથે નિકાહ કરવા બદલ ચીને તેના પ્રતિબંધિત શિનજિયાંગ પ્રાંતમાં ડઝનેક મુસ્લિમ મહિલાઓની ધરપકડ કરી છે. પાકિસ્તાની સરકારે ૫૦ થી વધુ ચીની પત્નીઓની સુરક્ષિત મુકિત માટે તાકીદના પગલાં લેવાની માગણી કરી હતી.

(3:32 pm IST)