દેશ-વિદેશ
News of Thursday, 7th February 2019

પશ્ચિમ બંગાળના ૯ર વર્ષના પાદરીને ફ્રાંસનું સર્વોચ્ચ નાગરિક સન્માન : ' લીજન ઓફ ઓનર'

હાવડા( પશ્ચિમ બંગાળ) ના ફ્રાંસિસી મુળના પાદરી ફ્રાનોઇસ લાબોર્દે(૯ર) ને વિકલાંગ બાળકો માટે કામ કરવા માટે ફ્રાંસનુ સર્વોચ્ચ નાગરિક સમ્માન લીજન ઓફ ઓનર થી સમ્માનીત  કર્યા છે. ભારતમાં ફ્રાંસના રાજદૂત એલેકેજેન્ડર જેગલરએ કહ્યું કે લાબોર્દે વિકલાંગ  અને નિરાશ્રીત બાળકો માટે ૬૦ વર્ષથી કાર્યરત છે. અને તે એક પ્રેરણા છે.

(10:54 pm IST)