દેશ-વિદેશ
News of Thursday, 7th February 2019

પશ્ચિમ એશિયામાં કસાઇઓ અને તાનાશાહોને સમર્થન આપે છે અમેરિકાઃ ઇરાન

ઇરાની વિદેશ મંત્રી મોહમ્મદ જવાદ જરીફએ કહયુ છે કે અમેરીકા પશ્ચિમ એશિયામાં કસાઇઓ, તાનાશાહો, અને ચરમપંથીઓને સમર્થન કરે છે. અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાના ભાષણમાં ઇરાનને દુનિયાના અગ્રણી આતંક પ્રાયોજક દેશ બતાવતા કહ્યુ હતુ. અમે આવા શાસનથી કયારેય નજર નહી હટાવીએ જે અમેરિકાને ખતમ થવાના નારા લગાવે છે.

(10:44 pm IST)