દેશ-વિદેશ
News of Wednesday, 7th February 2018

તો આ કારણોસર પ્રથમવાર દક્ષિણ કોરિયાની સફર કરશે કિમ જોંગની બહેન

નવી દિલ્હી: ઉત્તર કોરિયાઈ નેતા કિમ જોગની બહેન પ્યોંગચાંગ શીતકાલીન ઓલમ્પિક માટે આ અઠવાડિયે દક્ષિણ કોરિયાનો પ્રવાસ કરશે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ કાર્ય કરનાર તે સત્તારૂઢ પરિવારની પ્રથમ સદસ્ય હશે.એકીકરણ મંત્રાલયે જણાવ્યું કે સત્તારૂઢ વર્કર્સ પાર્ટીના વરિષ્ઠ સદસ્ય કિમ યો જોગ આ શુક્રવારે પ્યોંગચાંગ જનાર ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની ભાગીદાર થશે અને આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઉત્તર કોરિયાના પ્રતીકાત્મક પ્રમુખ કરશે.

(7:01 pm IST)