દેશ-વિદેશ
News of Wednesday, 7th February 2018

રામ રાખે તેને કોણ ચાખે: 13 કલાક કાર નીચે રહ્યા બાદ પણ આ મહિલા જીવતી નીકળી

નવી દિલ્હી: એક કહેવત છેને  કે રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત ઇન્ડોનેશિયાની એક મહિલા સાથે સાચે સાબિત થઇ છે.ઇન્ડોનેશિયામાં ભૂસખલનના કારણે ઘણા બધા ગામોમાં તબાહી મચી ગઈ છે પરંતુ બચાવ સમિતિએ ભુસખ્લનમાં 13 કલાક સુધી કાર નીચે દબાયેલ એક મહિલાને જીવતી બહાર કાઢી છે.અહીંયા થઇ રહેલ મુશળધાર વરસાદના કારણે રાજધાની અને નજીકના વેસ્ટ જાવામાં તબાહી મચી ગઈ છે.

(7:03 pm IST)