દેશ-વિદેશ
News of Tuesday, 7th January 2020

હે ભગવાન! આ વર્ષે ધંધાપાણી સારા રાખજે

નવા વર્ષની લાંબી ઉજવણી પછી જાપાનના ટોકયોમાં સોમવારે આ વર્ષનો પહેલો વર્કિંગ દિવસ હતો. આ દિવસે હજારો લોકો પોતાના ધંધા -વેપાર કે નોકરી જતાં પહેલા કાન્દા મોજિન તીર્થસ્થાન પર પહોંચીને પ્રાર્થના કરી હતી. અને આ વર્ષે સારો બિઝનેશ રહે એ માટે ખાસ હોજમાં સિક્કાનું દાન કર્યું હતું.

(3:09 pm IST)