News of Monday, 7th January 2019
અમેરીકામાં લૂંટારૂઓએ ભારતીય એન્જીનીયરને મોઢા પર ગોળી મારીઃ હાલત ગંભીર
તેલંગાના ર૬ વર્ષના એન્જીનીયર પી.આઇ. કૃષ્ણાને અમેરીકાના ડેટ્રોઇટમાં લૂટારૂઓએ મોઢા પર ગોળી મારી. ત્યારબાદ એમની હાલત ગંભીર બની ગઇ છે. કામ પરથી પરત આવતા સમયે લુટારા એમની ગાડીમા ઘુસી ગયેલ અને એમને સુમસામ અવાવરૂ જગ્યાએ લઇ ગયેલા. ત્યારબાદ એમણે સાઇનુ પર્સ અને અન્ય ચીજો લુટી લીધા બાદ એમને ગોળી મારેલ.
(11:08 pm IST)