દેશ-વિદેશ
News of Wednesday, 6th December 2017

પાકિસ્તાનમાં બોંબ વિસ્ફોટમાં 6ના મોત

 

નવી દિલ્હી: પાકિસ્તાનના અશાંત ઉત્તરી વજિરિસ્તાનમાં એક સૈન્ય વાહન નજીક માર્ગમાં થઇ વિસ્ફોટમાં 6 લોકોના  મોત નિપજ્યા તેમજ અન્ય 8 ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.રિમોટથી નિયંત્રિત થનાર બોંબ એક મોટરસાયકલમાં રાખવામાં આવ્યો હતો.ઉત્તરી વજીરિસ્તાન એજન્સીના મીર અલી તહસીલમાં રસ્તાના કિનારે એક મોટરસાઈકલમાં બોંબ લગાવવામાં આવ્યો હતો.હજુ સુધી આ હુમલાની જાણકારી કોઈ સંગઠને લીધી નથી.

(7:17 pm IST)