News of Wednesday, 6th December 2017
ટ્રમ્પ જેરૂસાલેમને ઈઝરાયલી રાજધાની તરીકે માન્યતા આપશે
વ્હાઈટ હાઉસે જણાવ્યું કે, અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેરૂસાલેમને ઈઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપવાની ઔપચારીક ઘોષણા કરશે : અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિદેશ વિભાગને ઈઝરાયલ સ્થિત અમેરીકી દૂતાવાસને તેલઅવીવથી યેરૂશલમ સ્થાનાંતરીત કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપશે, જોકે આ કામમાં અમુક વર્ષોનો સમય લાગશે
(4:04 pm IST)