દેશ-વિદેશ
News of Wednesday, 6th November 2019

ઇરાનના દક્ષિણી હોરમોજન પ્રાંતમાં 5.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ઇરાનના દક્ષિણી હોરમોજન પ્રાંતમાં બુધવારના રોજ 5.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. ઇરાનના ભૂકંપ કેન્દ્ર દ્વારા વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે ભૂકંપ સ્થાનિક સમયાનુસાર 11 વાગ્યાને 10 મિનિટની આસપાસ મહેસુસ કરવામાં આવ્યા છે. ભૂકંપનું કેન્દ્ર 16કિમિ 27.226 ડિગ્રી ઉતરી અક્ષાંશ અને 55.112 ડિગ્રી પૂર્વી દેશાંતરમાં હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:11 pm IST)