News of Tuesday, 6th November 2018
ઓસ્ટ્રેલીયાઃ ડ્રાઇવર વગર ૯ર કિલોમીટર સુધી દોડતી ટ્રેનને પાટા પરથી ઉતારી
ઓસ્ટ્રેલીયામા ખનન કંપની બીએચપી બિલિટનનું લૌેહ અયસ્ક લઇ જઇ રહેલ માલગાડી ૯ર કિલોમીટર સુધી ડ્રાઇવર વગર દોડતી રહેલ.ત્યારબાદ તેને પાટા પરથી ઉતારવામા આવેલ. ડ્રાઇવર ડબામા કોઇ વસ્તુની તપાસ કરવા માટે એન્જીનમાંથી ઉતરેલ હતો. ત્યારે ટ્રેઇન આપોઆપ ચાલવા લાગેલ. ર૬૮ ડબ્બાવાળી આ ટ્રેઇનમા કોઇ યાત્રીઓ ન હતા.
(12:06 am IST)