દેશ-વિદેશ
News of Tuesday, 6th November 2018

વ્યાપારિક વિવાદ નિપટાવવા અમેરીકા સાથે વાતચીત તૈયારઃ ચીનનો સંકેત

ચીનએ કહ્યુ કે તે વ્યાપારીક વિવાદ નિપટાવવા માટે અમેરિકા સાથે વાતચીત માટે અને કામ કરવા માટે તૈયાર છે. ચીનના રાષ્ટ્રપતિ  વાંગ કિશાન એ કહ્યુ નકારાત્મકતા અને ગુસ્સાથી આર્થીક વૈશ્વીકરણમા ઉભી થયેલ સમસ્યાઓનું સમાધાન નથી નીકળી શકતુ. અને નથી રૂકાવટો અન વિવાદથી કોઇ એક (દેશ) ની પોતાની સમસ્યાઓ નિપટશે.

(12:05 am IST)