News of Tuesday, 6th November 2018
યુ.એન.માં છૈલ્લા ૩ માસમાં યૌનશોષણ - ઉત્પીડનના ૬૪ નવા બનાવો બન્યા
સંયુકત રાષ્ટ્ર (યુએન) ના પ્રવકતા સ્ટીફન દુજારીકએ એમને જુલાઇ/સપ્ટે વચ્ચે પોતાના જુદા જુદા કાર્યાલયો, એજન્સીઓ, ભાગીદાર સંગઠનોમાં યૌન શોષણ અને ઉત્પીડનને લગતા ૬૪ નવા બનાવોની ફરીયાદ મળેલ છે. આ ૬૪ મામલામાં ૬ શાંતિ રક્ષકો અને ૩૩ યુએન ની એજન્સીઓ નિધી અને કાર્યક્રમો લોકોથી જોડાયેલા છે.
(11:03 pm IST)