દેશ-વિદેશ
News of Friday, 6th September 2019

દરેક દેશ માટે કુપોષણ બની રહી છે એક મોટી સમસ્યા: ડબ્લ્યુએચઓ એ આપી ચેતવણી

નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલ એક રિપોર્ટમાં જાણવામાં આવી રહ્યું છે કે સ્વાસ્થ્ય અને ભોજન પર પૂરતું ધ્યાન આપવાના કારણે અને લોકોની જાગૃતતા તેમાં કેળવાઈ હોવાના કારણે મોટા ભાગના દેશના લોકો  કુપોષણથી પીડાઈ રહ્યા છે.

          મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ડબ્લ્યુએચઓ   એક જાહેર કરેલ રિપોર્ટ મુજબ લોકોના ભોજન અને સ્વાસ્થ્યને લઈને અજાગૃતતા હોવાના કારણે પરિસ્થિતિ સર્જાઈ  રહી છે અને કારણોસર મોટાપાનો ભય પણ રહી શકે છે અને એનાથી ડાયાબિટીસ થઇ શકે છે.

(7:52 pm IST)