News of Saturday, 6th June 2020
વેનિસ ફરી પાણી-પાણી
વેનિસ શહેરના ફેમસ સેન્ટ માર્ક સ્કવેરની આ તસવીર છે જેમાં વિક્રમી હાઈ ટાઈડને લીધે પાણી ભરાઈ ગયાં હતાં. વેનિસમાં પાણી ભરાઈ જવા નવી વાત નથી પરંતુ વર્ષના આ સમય દરમિયાન હાઈટાઈડ એ આશ્ચર્યકારક ઘટના છે.
(2:40 pm IST)