દેશ-વિદેશ
News of Wednesday, 6th June 2018

રોહિંગ્યાની વાપસીને લઈને મ્યામાં અને સંયુક્ત રાષ્ટ્ર વચ્ચે થઇ વાતચીત

નવી દિલ્હી: મ્યાનમાર અને સંયુક્ત રાષ્ટ્ર અજેન્સીઓએ આજ એક નિર્ણય પર હસ્તાક્ષર કર્યા છે જે મ્યાનમાર સુરક્ષા બળોના અત્યાચારના દેશને છોડીને ગયેલ 700000 રોહીંગ્યા મુસ્લિમોની વાપસીમાં મદદરૂપ બની શકશે.આ રોહીંગ્યા મુસ્લિમ બાંગ્લાદેશમાં અસ્થાયી સીવીરોમાં રહેતા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.આ સહમતીપત્રમાં મળેલ માહિતી મુજબ બળો પર પશ્ચિમી પ્રાંતમાં દુષ્કર્મ,હત્યા અને રોહિંગ્યાના ઘરોને સળગાવી નાખવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

(7:34 pm IST)