દેશ-વિદેશ
News of Thursday, 6th May 2021

અમેરિકાની પ્રાઇવેટ કંપનીઓને એપ્રિલમાં 742,000 લોકોને આપી નોકરીઓ

નવી દિલ્હી:અમેરિકાની પ્રાઇવેટ કંપનીએ એપ્રિલ મહિનામાં 7,42,000થી વધુ લોકોને નોકરી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે. એવા લોકોએ છે જેને નોકરી મળવાથી હવે બજારમાં સુધારાનો સંકેત મળી શકે છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સપ્ટેબર 2020થી અત્યારે સૌથી વધારે મજબૂત પરિસ્થિતિ ઉભી થઇ છે. એડીપીના મુખ્ય અર્થશાસ્ત્રી નેલા રિચાર્ડસને જણાવ્યું હતું કે કાર્ય કરવાથી અર્થવ્યવસ્થા ફરીથી શરૂ થશે. સામાન્ય ગતિવિધિઓને પણ ફરીથી શરૂ કરવામાં આવશે અને બધા કારણોસર એપ્રિલમાં ફરીથી નોકરીમાં વૃદ્ધિ થઇ રહી છે.

(5:58 pm IST)