દેશ-વિદેશ
News of Thursday, 6th May 2021

ભારે વરસાદથી પાણી...પાણી...સુરક્ષા કર્મીઓ દ્વારા બચાવ કામગીરી

અમેરિકામાં દક્ષિણ ક્ષેત્રમાં સ્થિત અલ્બામા રાજયમાં તોફાની પવન અને ભારે વરસાદથી તબાહી મચી ગઇ છે. એકધારા વરસાદના કારણે રાજયના અનેક શહેરોમાં પાણી ભરાઇ ગયા છે. સુરક્ષા કર્મીઓ દ્વારા બચાવ કામગીરી થઇ રહી છે.

(3:07 pm IST)