દેશ-વિદેશ
News of Saturday, 6th March 2021

આ ચિત્ર કોઈ કેન્વસ પર નહીં: પણ વિશાળ ખેતરમાં બનેલું છે

ખેતરમાં એવી રીતે જગ્યા છોડીને પાક ઉગાડવામાં આવે જેથી એક સુંદર ચિત્ર તૈયાર થઈ જાય. બંગલા દેશના બોગરાના શેરપુર તાલુકામાં ડાંગરના એક ખેતરમાં ૪૦૦ મીટર લાંબું અને ૩૦૦ મીટર પહોળું બંગલા દેશના સ્થાપક શેખ મુજિબુર રહેમાનનું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે.

(10:14 am IST)