દેશ-વિદેશ
News of Tuesday, 6th March 2018

કાચા તેલ પછી ભારતે અમેરિકા સાથે શરૂ કર્યો LNG નો ઉદ્યોગ

નવી દિલ્હી: કાચા તેલ બાદ  ભારતે આજે અમેરિકાથી પ્રાકૃતિક ગેસની આયાત પણ શરૂ કરી દીધી છે.20 વર્ષના સમજોતા પછી એલએન્જીની પ્રથમ ખેપને લુઇજિયાના તરફથી લીલી ઝંડી દેખાડીને રવાના કરવામાં આવી છે.સરકારી ગેસ કંપની ગેલ ઇન્ડિયાએ વર્ષનું 35 લાખ ટન એલએનજી માટે લુઇજિયાના સ્થિત સેનિયર એનર્જીની સબાઇન પાસે એક યુનિટ સાથે કરાર કર્યો છે.

 

(8:21 pm IST)