News of Wednesday, 6th February 2019
ઇસાઇ ધર્મગુરૂ પોપ ફ્રાંસિસએ સ્વીકાર કર્યો છે કે અમુક પાદરીઓએ નનોને બનાવ્યા હતા સેકસ સ્લેવ
ઇસાઇ ધર્મગુરુ પોપ ફ્રાંસિસએ સ્વીકાર કર્યો છે કે અમૂક પાદરીઓએ નનોનું યૌન શોષણ કર્યુ અને એક મામલામાં નનો ને સેકસ સ્લેવ પણ બનાવી રાખવામા આવેલ. એમણે કહ્યું કે ચર્ચ આ સમસ્યાના સમાધાનમાં લાગેલ છે. પણ આ હવે બરકરાર છે. અહેવાલ પ્રમાણે પોપ એ પ્રથમ વખત નનો ના યૌન શોષણની વાત માની છે.
(11:11 pm IST)