News of Wednesday, 6th February 2019
ત્રણવાર વિમાને ઉડાન ભર્યા બાદ પરત થવાની નોબત આવી
નવી દિલ્હી: અમેરિકામાં એક વિમાનને સતત 3વાર ઉડાન ભર્યા પછી થોડીજ ક્ષણમાં પરત થવાની નોબત આવી છે આ ઘટના લોસ એજીલીસના એરપોર્ટની છે જ્યાં વિમાન ત્રણવાર ઉડાન ભર્યાબાદ પરત ફર્યું હતું આ મામલે ફ્લાઈટમાં કોઈ ખરાબી હોવાનું જાણવામાં આવી રહ્યું છે પરંતુ એરલાઈંસે કઈ જણાવ્યું નથી.
(6:26 pm IST)