દેશ-વિદેશ
News of Tuesday, 6th February 2018

સીરિયામાં હવાઈ હુમલામાં ૨૯ના મોત

બ્રિટીશ મોનીટરીંગ ઓર્ગેનાઈઝેશન 'સીરિયન ઓબ્ઝર્વેટીવ ફોર હ્મુમન રાઈટ્સ' અનુસાર, સીરિયાના પૂર્વી ધોતામાં વિદ્રોહીના કબ્જાવાળા બે વિસ્તારમાં થયેલ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૨૯ લોકોના મોત થયા

(3:45 pm IST)