દેશ-વિદેશ
News of Thursday, 5th December 2019

મારી નેથવર્થ ર૦ ડોલર અબજ છે પણ રોકડ વધારે નથીઃ કોર્ટમાં એલન મસ્કએ આપી જાણકારી

         ટેસ્લા અને સ્પેસ-એકસના સીઇઓ એલન મસ્કએ બ્રિટીશ ગોતાખોર વર્ન અંસવર્થ દ્વારા કરવામાં આવેલા માનહાનિ કેસની સુનાવણી દરમ્યાન જણાવ્યું છે કે  એમની નેટવર્થ લગભગ ર૦ ડોલર અબજ છે.

         મસ્કએ કહ્યું એમની નેટવર્થનો વધારે હિસ્સો શેર માં છે જેના પર એમણે ઋણ લીધું છે. અને એમની પાસે રોકડ વધારે નથી બ્લૂમબર્ગએ કહ્યું મસ્કની સંપતિ ર૬.૬ ડોલર અબજ છે.

         મસ્કએ અંસવર્થને બાળકોનું યૌન શોેષણ કરવાવાળો બતાવ્યો હતો.

(11:35 pm IST)