દેશ-વિદેશ
News of Friday, 5th October 2018

હૈરી પોટરની દીવાની આ મહિલાનો અંતિમ સંસ્કાર થયો આ રીતે

નવી દિલ્હી: હૈરી પોર્ટર સિરીઝ  ફિલ્મોની દીવાનગી એક વૃદ્ધ પર એવી રીતે છવાઈ ગઈ છે તેને જોઈને સહુ કોઈ હેરાન રહી ગયા છે 78 વર્ષીય આ વેરોનિકાને કેસર હતું અને એમને પોતાના પરિવારની સામે તેની અંતિમ ઈચ્છા રાખી કે જયારે તેમનો અંતિમ સંસ્કાર થશે ત્યારે બધા લોકો હેરી પોર્ટરના પાત્રમાં આવે અને લોકોએ તેમની આ ઈચ્છા પૂર્ણ કરી છે.આ અનોખા પ્રકારની ફોટો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહી છે..

(5:43 pm IST)