દેશ-વિદેશ
News of Friday, 5th July 2019

દૂબઇના શાસકએ ભાગીને લંડન જઇ ચૂકેલી પત્ની પર યૂકેની કોર્ટમાં કર્યો કેસ

સમાચાર મુતાબિક દુબઇના શાસક શેખ મોહમદ બિન રાશિદ અલમમતૂમએ  બ્રિટનની કોર્ટમાં પોતાની પત્ની હયા બિન્ત અલહુસેન વિરૂદ્ધ કેસ કર્યો છે જે પર ૩૦ જુલાઇના સુનાવણી થશે.

સમાચાર છે કે રાજકુમારી હયા રૂ. ર૭૧ કરોડ લઇ પોતાના બે બાળકો સાથે લંડન ભાગી ગઇ હતી. રીપોર્ટસ પ્રમાણે સુનાવણી બાળકોની કસ્ટડીને લઇ થશે.

રાજકુમારી હયાએ બ્રિટન પાસે શરણ માંગ્યુ છે.

(12:09 am IST)