દેશ-વિદેશ
News of Tuesday, 5th June 2018

જાણો દુનિયાના અનોખા કેફે વિષે….

નવી દિલ્હી: બ્રિટેનમાં દુનિયાનું એક એવું નવું કેફે છે કે જ્યાં જે કોઈ લોકો જમવા માટે જાય છે ત્યાં એવી ઓફર આપવામાં આવે છે જેને જોઈને સહુ કોઈ અચંબામાં મુકાઈ જાય લંડનના ધ રબીશ કેફેમાં મનપસંદ ચા ને કોફી અથવા સેન્કસની મજા માણવા માટે તમારે પૈસા આપવાની જરૂર નથી પરંતુ તેના બદલામાં ઘરમાં રહેલ પ્લાસ્ટિકનો કચરો આપવાથી પણ ભરપેટ જમવાનું આ કેફે આપે છે મહિનામાં બે દિવસ ચાલનાર આ કેફેમાં ગ્રાહકો પાસેથી પૈસાની જગ્યાએ કચરો ઉઘરાવવામાં આવે છે જેથી કરીને પ્લાસ્ટિકનો કચરો એકઠો કરી શકાય છે અને તેનાથી વધતા ભયને અટકાવી શકાય છે.

(6:52 pm IST)